HARIKRUSHNA CLINIC

HARIKRUSHNA CLINIC
MEDICAL & HEALTH CARE

DR. YASH MAKADIYA
About
ડેન્ગ્યુ , મલેરિયા, ચિકનગુનિયા, ટાઇફોઇડ, ઝેરીકમળો જેવા તાવ નું નિદાન અને સારવાર.
ખીલ, ખીલના ડાઘ, ખરજવું, ધાધર, સોરિયાસીસ તથા ચામડી ના અન્ય રોગો નું નિદાન અને કાયમી ઈલાજ. વાળ ખારવા, વાળનો ખોડો, વગેરે જેવા દરેક વાળ સબંધિત રોગો નું નિદાન અને સારવાર.
જૂની શરદી -ખાંસી, પેટ નો દુ:ખાવો તથા દરેક પ્રકારના બાળરોગ નું નિદાન અને સારવાર.
સફેદ પાણી પડવું, ખંજવાળ જેવા જાતીય રોગોનું નિદાન અને સારવાર.
કાન માં થયેલી રસી તથા કાન માં થયેલા મેલ તેમજ કાન માં ગયેલા પાણી ને મશીન દ્વારા ચકાસી ને યોગ્ય સારવાર કરવામાં આવશે.
ગળામાં વારંવાર થતા કાકડા માટે યોગ્ય સારવાર ઉપલબ્ધ છે.
અનિંદ્રા, બેચેની, ચક્કર, શરીરની નબળાઈ, ભૂખ ના લાગવી, ખાલી ચડવી, વગેરેનું નિદાન અને સારવાર.
કમર નો દુ:ખાવો , સાંધા નો દુ:ખાવો, પગ ની એડીનો દુ:ખાવો, ગરદન નો દુ:ખાવો.
કિડની ની પથરી, મૂત્ર માર્ગની પથરી , પેશાબ માં બળતરા, વગેરે રોગો નું સચોટ નિદાન તથા સારવાર.
ઝાડા-ઉલ્ટી, અપચો, પેટમાં બળતરા, જૂની કબજીયાતનું નિદાન અને સારવાર.
માઇનોર સર્જરી જેવીકે કપાસી, ટાંકા લેવાની સુવિધા.